How to Update ?
Please read carefully and follow the steps...
- First of All Make a Backup Copy of your Hajir or Vayda folder !!
- Your old software Must Be Closed and Must Be On Root (not inside any other folder) of the drive
- Download the required update dump (UHajir / UVayda)
- Double Click the downloaded file (UHajir or Uvayda) and Unzip.
This will create (UHajir or Uvayda) folder into your "Local Disk C:". Go inside this folder and run UPDATE !
- It will ask for "Previous Version Location"...Type the path where your old software is located like ...
H:\Vayda, J:\Hajir or some other...Press Done ... Congrates! Your license is updated now !!
|
|
अपडेट कैसे करें ?
कृपया ध्यान से पढ़ें और अनुसरण करेँ ...
- सबसे पहले अपने हाजिर या वायदा फोल्डर की एक बैकअप कॉपी बना लीजिए ।
- आपका पुराना सॉफ्टवेयर खुला हुआ नहीं होना चाहिए तथा हाजिर या वायदा फोल्डर ड्राइव में सबसे बाहर होना चाहिए ना कि किसी अन्य फोल्डर के अन्दर ।
- आवश्यकता अनुसार अपडेट डाउनलोड करें ( UHajir / UVayda )...
- डाउनलोड की गई फाइल ( UHajir / UVayda ) को डबल क्लिक करके अनज़िप करें ... इस प्रकार आपके C: ड्राइव में UHajir या UVayda फोल्डर बन जायेगा ... इस फोल्डर के अन्दर जाइये तथा UPDATE फाइल को डबल क्लिक करें ।
- अब आपसे पुराने सॉफ्टवेयर की लोकेशन के विषय में पूछा जायेगा इसमें आप बता दीजिये कि आपका पुराना सॉफ्टवेयर कहाँ रखा है जैसे कि H:\Vayda, J:\Hajir या कुछ और । Done कर दीजिये .... आपको बहुत बहुत शुभकामनाएं ॥ अब आपका सॉफ्टवेयर अपडेट हो चुका है ॥
|
|
અપડેટ કરવાની વિધિ ?
કૃપયા સાચવી ને વાંચે અને એના પ્રમાણે કાર્ય કરે ...
- સૌ પ્રથમ તમારા હાજીર ઓર વાયદા નું એક બેકઅપ કોપી બનાવી લો |
- તમારું જુનું સોફ્ટવેઅર ખુલ્લું ન હોવું જોઈએ તથા હાજીર ઓર વાયદા ફોલ્ડર ની સાવ બાહર હોવું જોઈએ તથા અન્ય ફોલ્ડર માં પણ ન હોવું જોઈએ ।
- જરૂરિયાત પ્રમાણે અપડેટ ડાઉનલોડ કરો ( UHajir / UVayda )...
- ડાઉનલોડ કરેલી ફાઈલ ( UHajir / UVayda ) ને ડબલ ક્લિક કરીને અનઝિપ કરો. આ પ્રમાણે તમારી C: ડ્રાઈવ માં UHajir ઓર UVayda ફોલ્ડર બની જાશે | આ ફોલ્ડર ની અંદર જાવ તથા અપડેટ ફાઈલ ને ડબલ ક્લિક કરો
- હવે તમને તમારા જુના સોફ્ટવેઅર ની જગ્યા માટે પૂછવામાં આવશે. તેમાં તમે બતાવો કે તમારો જુનો સોફ્ટવેઅર ક્યાં રાખ્યો છે, જેમ કે H:\Vayda, J:\Hajir અથવા કંઈક બીજું. પછી Done કરી દ્યો .... તમને ઘણી ઘણી શુભેચ્છા | હવે તમારો સોફ્ટવેઅર અપડેટ થઇ ગયો હશે !
|